મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત(મુજ્જાફર શાહ બીજા નું આગમન)(બ્લોગ - 10)

milupedia
Milankumar shah
0
નમસ્કાર મિત્રો 
                    આપડે (બ્લોગ - 9) માં વાત કરી ગુજરાત માં મહુમદ બેગડા ના આગમન વિશે અને તેના શાસન વિશે હવે આજે આપડે (બ્લોગ - 10) માં વાત કરીશું ગુજરાત માં મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત ના શાસક મુજ્જાફર શાહ બીજા વિશે 
તો ચાલો મિત્રો આપડે જાણીએ મુજ્જાફર શાહ બીજા ના શાસન વિશે 
 
મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત માં મહુમદ બેગડા ના શાસન ના કાર્યકાળ પછી ઇ.સ-1513 થી 1526 મૂજ્જાફરશાહ બીજા નો કાર્યકાળ આવે છે અને ગુજરાત શાસન ની ડૉર સાંભળે છે
આમ મુજ્જફરશાહ ના ગુજરાતમાં શાસનકાળ દરમિયાનજ મુઘલ બાદશાહ બાબર ઇ.સ - 1526 માં ભારત પાર આક્રમણ કરે છે
આમ ગુજરાત માં જ્યારે મુજ્જાફરશાહ બીજા નું શાસન હોય છે તે સમયે દિલ્લી માં હુમાયુ શાસન કરતા હોય છે અને હુમાયુ ની નઝર ગુજરાત પર પડતા 
હુમાયુ મુજ્જાફરશાહ બીજા ના સમય માં ગુજરાત પર આક્રમણ કરે છે 
તે સમયે ભારત માં પોર્ટુગીઝ નું આગમન પણ થાય છે 
અને ગુજરાત માં પોર્ટુગીઝ ના સુબેદાર તરીકે(નિનો-ડી-કુહા) હોય છે
અને જ્યારે ગુજરાત પર હુમાયુ આક્રમણ કરે છે ત્યારે મુજ્જાફર શાહ બીજા આ 
પોર્ટુગીઝ સુબેદાર(નિની-ડી-કુહા) સાથે મળી હુમાયુ ને યુદ્ધ માં હરાવે છે
આ સાથે મુજ્જાફરશાહ બિજા પોર્ટુગીજો ને યુદ્ધ માં મદદ કરવાને બદલે દીવ-દમણ માં વેપાર કરવાની પરવાનગી આપે છે
કહેવામાં આવે છે કે મુજ્જાફરશાહ બીજા ખૂબ ભલો વ્યક્તિ હતો પવિત્ર હતો 
લોકો મુજ્જાફરશાહ બીજા ની ગણના સંત લોકો માં કરતા હતા
આમ મુજ્જફરશાહ બીજાને કુરાન ની નકલો કરવાનો ગણો શોખ હતો અને તે કુરાન ની નકલો કરતો
આ કુરાન ની નકલો કરવાથી જે આવક મુજ્જાફર શાહ ને થતી તે આ આવકને તે ગરીબો અને વિધવાઓને મદદ કરતો 
આમ મુજ્જાફર શાહ બીજા ને સંત-સુલતાન તરીકે ઓળખવા માં આવે છે

તો મિત્રો આજે આપણે (બ્લોગ-10) માં જાણિયું મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત ના શાસન ના મુજ્જાફર શાહ બીજા વિશે હવે આપણે (બ્લોગ-11) માં જાણીશું મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત ના છેલ્લા શાસક 
બહાદુરશાહ, મહેમુદ ત્રીજો, અહમદશાહ ત્રીજો, અને મુજ્જાફરશાહ ત્રીજા વિષે ............. ..........................................................................................................નમસ્કાર 
 




































Post a Comment

0Comments

Post a Comment (0)