0%
પ્રશ્ન-1:સમાનતા ભારત ના દરેક નાગરિક ને શામાં થી મળે છે?
A) ગ્રંથો
B) ઉપનિષદો
C) બંધારણ
D) ધાર્મિક ગ્રંથો
Explanation:
પ્રશ્ન-2:મફત અને ફરજીયાત શિક્ષણ નો અધિકાર કેટલા વર્ષ ના બાળકો ને આપવામાં આવ્યો છે?
A) 6 થી16
B) 6 થી 14
C) 6 થી 10
D) 6 થી 11
Explanation:
પ્રશ્ન-3:અસ્પૃશ્યતા નાબુદી બંધારણ ના કયા આર્ટિકલ મુજબ નાબૂદ કરવામાં આવી છે
A) આર્ટિકલ 10
B) આર્ટિકલ 22
C) આર્ટિકલ 17
D) આર્ટકલ 11
Explanation:
પ્રશ્ન-4:આપણો ભારત દેશ શાનો બનેલો છે?
A)ગામડા નો
B)શહેરો નો
C)દેશ નો
D)મોટા શહેરો નો
Explanation:
પ્રશ્ન 5:મહારાષ્ટ્ર ના લોકો નું લોકનૃત્ય કયું છે?
A) દાંડિયા
B) લાવણી
C) ભાંગડા
D) કથ્થક
Explanation:
પ્રશ્ન 6:મહાવીર જયંતિ કયા ધર્મ ના લોકો નો તહેવાર છે?
A) બુદ્ધ
B) જૈન
C) હિન્દૂ
D) મુસ્લિમ
Explanation:
Patel Shrey 6 c
ReplyDelete6/6 answers right 😎😎
Patel Shrey 6 c
ReplyDelete6/6 answers right 😎
હર્ષિલ 6 c 6/6 સાચા છે 😎
ReplyDelete