0%
પ્રશ્ન-1:એક જ દે ચિનગારી કાવ્ય નો પ્રકાર જણાવો?
A) ઊર્મીગીત
B) કવિતા
C) પ્રાર્થના ગીત
D) રાસ ગીત
Explanation:
પ્રશ્ન-2:એક જ દે ચિનગારી કાવ્યના લેખક જણાવો?
A) ધૂમકેતુ
B) હરિહર ભટ્ટ
C) મનોહર ત્રિવેદી
D) મકરંદ દવે
Explanation:
પ્રશ્ન-3:તને ઓળખું છું માં કાવ્ય નો પ્રકાર જણાવો?
A) પ્રાર્થના ગીત
B) કવિતા
C) ઊર્મીગીત
D) સમૂહ ગીત
Explanation:
પ્રશ્ન-4:તને ઓળખું છું માં કાવ્ય ના લેખક જણાવો?
A)મનોહર ત્રિવેદી
B)ધૂમકેત
C)મકરંદ દવે
D)હરિહર ભટ્ટ
Explanation:
પ્રશ્ન 5:ધૂળયો મારગ કાવ્યનો પ્રકાર જણાવો?
A) પ્રાથના ગીત
B) ઊર્મીગીત
C) સમૂહ ગીત
D) કવિતા
Explanation:
પ્રશ્ન 6:ધૂળયો મારગ કાવ્ય ના લેખક જણાવો?
A) ધૂમકેતુ
B) મકરંદ દવે
C) હરિહર ભટ્ટ
D) મનોહર ત્રિવેદી
Explanation:
Post a Comment
0Comments