0%
પ્રશ્ન-1:પૃથ્વીના સૌથી આંતરિક સ્તર ને સુ કેહવાય છે?
A) ભૂ કવચ
B) ભૂ આશમી
C) ભૂગર્ભ
D) ભૂકેન્દ્ર
Explanation:
પ્રશ્ન-2:અનાજ પીસવા માટે કયા પત્થર નો ઉપયોગ થાય છે
A) સ્પરટેક
B) ગ્રેનાઇટ
C) આરસપહાણ
D) કોટાસ્ટોન
Explanation:
પ્રશ્ન-3:પવન ની ગતિ ઘટવાથી જે માટીના કણ જમીન ઉપર પથરાય છે તેને શું કેહવાય છે?
A) નિક્ષેપણ
B) દ્વિચક્રીય
C) ઢુવા
D) ડેલ્ટા
Explanation:
પ્રશ્ન-4:મહાસાગર ના કવચને શું કહેવાય છે?
A)સીમા
B)પ્લેટ
C)પ્રસ્તર
D)શિયાલ
Explanation:
પ્રશ્ન 5:રણમાં ઘસારણ અને નિક્ષેપણ નું મુખ્ય પરિબળ કયું?
A) ગરમી
B) પવન
C) ઠંડી
D) હિમનદી
Explanation:
પ્રશ્ન 6:ખડકો કઈ પદ્ધતિ થી એકબીજા સાથે પરિવર્તિત થાય છે
A) નિક્ષેપણ
B) ચક્રીય
C) દ્વિચક્રીય
D) આંતરિક
Explanation:
Patel Mahi 7 c
ReplyDelete6/6
Parmar Rohit 7-B 6/6 right answers
ReplyDelete