0%
પ્રશ્ન-1:ગુજરાત વિધાનસભાનાની હાલ ની કુલ બેઠકો કેટલી?
A) 183
B) 183
C) 182
D) 185
Explanation:
પ્રશ્ન-2:ગુજરાત વિધાનસભાનું નામ શું છે?
A) રવિશંકર મહારાજ ભવન
B) વિઠ્ઠલભાઈ પટેલ ભવન
C) મહાત્માગાંધી ભવન
D) સરદાર પટેલ ભવન
Explanation:
પ્રશ્ન-3:ગુજરાત વિધાનસભાના હાલના અધ્યક્ષ(સ્પીકર) કોણ છે?
A) ભુપેન્દ્રભાઈ પટેલ
B) ભુપેન્દ્રસિંહ ચૌહાણ
C) શંકરભાઈ ચૌધરી
D) શિવરાજસિંહ ચૌધરી
Explanation:
પ્રશ્ન-4:ગુજરાત વિધાનસભા ના પ્રથમ મહિલા અધ્યક્ષ(સ્પીકર) કોણ હતા?
A)નીમાબેન આચાર્ય
B)વિજયાલક્ષ્મી પંડિત
C)સરોજિની નાયડુ
D)સુમિત્રા મહાજન
Explanation:
પ્રશ્ન 5:વિધાનસભા ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
A) લોકસભા
B) ધારાસભા
C) રાજ્યસભા
D) કેન્ડરસભા
Explanation:
પ્રશ્ન 6:ગુજરાત વિધાનસભા ના પ્રથમ અધ્યક્ષ(સ્પીકર) કોણ હતા
A) જીવરાજ મેહતા
B) કલ્યાણજી મેહતા
C) બળવંતરાય મેહતા
D) સુકલ્યાણ મેહતા
Explanation:
Report Card
Total Questions Attempted: 0
Correct Answers: 0
Wrong Answers: 0
--
Post a Comment
0Comments