0%
પ્રશ્ન-1:નીચેના માંથી કયો ઇતિહાસ જાણવા નો સ્ત્રોત નથી?
A) શિલાલેખો
B) તામ્રપત્રો
C) વાહનો
D) ભોજપત્રો
Explanation:
પ્રશ્ન-2:પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો?
A) કાપડ
B) ભ્રુજ વૃક્ષની આંતર છાલ
C) કાગળ
D) ચામડું
Explanation:
પ્રશ્ન-3:B.C નો અર્થ જણાવો?
A) ઇ,સુ ખ્રિસ્ત નો સમયગાળો
B) ઇ,સુ ખ્રિસ્ત ના જન્મ પછી નો સમય
C) ઇ.સુ ખ્રિસ્તના જન્મ પેહલા નો સમય
D) ઇ.સુ ખ્રિસ્ત નો વર્તમાન સમય ગાળો
Explanation:
પ્રશ્ન-4:A.D નો અર્થ જણાવો?
A) ઇ,સુ ખ્રિસ્ત ના જન્મ પછી નો સમય
B) ઇ.સુ ખ્રિસ્તના જન્મ પેહલા નો સમય
C) ઇ.સુ ખ્રિસ્ત નો વર્તમાન સમય ગાળો
D) ઇ,સુ ખ્રિસ્ત નો સમયગાળો
Explanation:
પ્રશ્ન 5:ભારત સૌથી જૂના સિક્કા કયાછે?
A) મધકાલીન સિક્કા
B) પંચમાર્ક ના સિક્કા
C) અશોક ના સિક્કા
D) મૌર્ય ના સિક્કા
Explanation:
પ્રશ્ન 6:પંચમાર્ક ના સિક્કા કઈ સદીમાં બનેલા છે?
A) સાતમી
B) પાંચમી
C) આઠમી
D) નવમી
Explanation:
Patel Shrey 6 c
ReplyDelete6/6 answers right 😎