ધો-7 સામાજિક વિજ્ઞાન પાઠ-2 દિલ્હી સલ્તનત

milupedia
Milankumar shah
0
0%
પ્રશ્ન-1:ભારતમાં દિલ્હી સલ્તનત ના વાસ્તવિક સ્થાપક કોને કહેવાય?
A) મહમદ ગજનવી
B) શિહાબૂદીન મહમદ ઘોરી
C) કુતુબુંદીન ઐબક
D) શેરશાહ સુરી
Explanation: 
પ્રશ્ન-2:ભારતમાં ગુલામ વંશ ના વાસ્તવિક સ્થાપક કોને કહેવાય?
A) કુતુબુંદીન એબક
B) ઈલતુમિશ
C) મહમદ બિન કાસીમ
D) મહમદ ઘોરી
Explanation:
પ્રશ્ન-3:ચેહલગાન(ચારગાન) ની સ્થાપના કોણે કરી?
A) રઝીયા સુલ્તાના
B) કુતુબુંદીન એબક
C) ઈલતુમિશ
D) નસીરુદ્દીન
Explanation: 
પ્રશ્ન-4:કોનું મૃત્યુ ઘોડા પરથી પડી જવાથી પોલોની રમત રમતા થયું હતું?
A)કુતુબુંદીન એબક
B)રઝીયા સુલતાન
C)ઈલતુમિશ
D)નાસીરુદીન
Explanation: 
પ્રશ્ન 5:અજમેરમાં ઢાઈ-દિન-કા-ઝોપડા નું નિર્માણ કોણ કરાવે છે?
A) ઈલતુમિશ
B) કુતુબુંદીન એબક
C) રઝીયા સુલતાના
D) મહમદ ગજની
Explanation: 
પ્રશ્ન 6:કુતુબ મિનાર નું કાર્ય પૂર્ણ કોણ કરાવે છે?
A) કુતુબુંદીન એબક
B) ઈલતુમિશ
C) રઝીયા સુલતાન
D) નસીરુદ્દીન
Explanation: 

Report Card

Total Questions Attempted: 0

Correct Answers: 0

Wrong Answers: 0

--




Post a Comment

0Comments

Post a Comment (0)