ધો-8 સામાજિક વિજ્ઞાન પાઠ-2 ભારત માં બ્રિટિશ શાસન

milupedia
Milankumar shah
0
0%
પ્રશ્ન-1:કાયમી જમાબંધી,રૈયાતવારી,અને મહાલવારી જમીન મહેસુલ પદ્ધતી ભારત કોણે શરૂ કરી?
A) કોર્નવોલીસ,ડેલહાઉસી, વેલ્સલી
B) કોર્નવોલીસ,વેલ્સલી, થોમસ મૂંનરો
C) કોર્નવોલીસ,થોમસ મુનારો,હોલ્ટ મેકેંઝી
D) કોંર્નવોલીસ,એલ્ફીન્સ્ટન, ડેલહાઉસી
Explanation: 
પ્રશ્ન-2:અઢારમી સદીના શરૂઆત માં ઇંગ્લેડમાં કાચું રેશમ ક્યાંથી આવતું?
A) ઇજરાયલ,બ્રિટન
B) સ્પેન,ઇટાલી
C) અમેરિકા,જાપાન
D) આફ્રિકા,અર્જનટીના
Explanation:
પ્રશ્ન-3:ઇ.સ-1790 યુરોપિયન દેશો ગળી ક્યાંથી લેતા હતા?
A) એશિયન દેશો
B) આફ્રિકન દેશો
C) કેરેબિયન દેશો
D) અમેરિકન દેશો
Explanation: 
પ્રશ્ન-4:ગળી એ શેમાં વપરાતું દ્રવ્ય છે?
A)રંગકામ 
B)પશુપાલન
C)શાસ્ત્રો
D)ધાતુકામ
Explanation: 
પ્રશ્ન 5:ઉલગુલાન નો અર્થ શું થાય?
A) કુંચ
B) મહાન વિદ્રોહ
C) લડાઈ
D) છાપામાંર યુદ્ધ
Explanation: 
પ્રશ્ન 6:ભારતમાં ગળી ઉત્પાદન ની કેટલી પ્રથા હતી?
A) ચાર
B) બે
C) છ
D) ત્રણ
Explanation: 

Report Card

Total Questions Attempted: 0

Correct Answers: 0

Wrong Answers: 0

--




Post a Comment

0Comments

Post a Comment (0)