0%
પ્રશ્ન-1:કવિ પરમાત્મા ને શુ સંબોધન કરે છે?
A) ઈશ્વર
B) મહાદેવ
C) મહાનલ
D) ખુદા
Explanation:
પ્રશ્ન-2:જુમાની વેણુ પ્રત્યેની લાગણી ને શુ કહેવાય?
A) લાગણીવેડા
B) પશુપ્રેમ
C) માનવતા
D) માનવપ્રેમ
Explanation:
પ્રશ્ન-3:કવિ કોના ટેકે પગ ઉપર ઉભું થવાની વાત કરે છે?
A) લાકડી ના ટેકે
B) દાદર ના ટેકે
C) માં ની મમતા ના ટેકે
D) દીવાલ ના ટેકે
Explanation:
પ્રશ્ન-4:ગાંધીનગર કુલ કેટલા સેક્ટર માં વહેચાયેલું છે?
A)30
B)28
C)29
D)26
Explanation:
પ્રશ્ન 5:ધારો એટલે કાયદો કાયદો ઘડતી સભા એટલે?
A) સાહિત્ય સભા
B) ધારા સભા
C) સંગીત સભા
D)જન સભા
Explanation:
પ્રશ્ન 6:વિધાનસભા ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
A) લોકસભા
B) ધારાસભા
C) રાજ્યસભા
D) સાહિત્યસભા
Explanation:
6/6
ReplyDeleteSalat vaishali mahesh bhai
ReplyDelete6/6 PARMAR VANSH
ReplyDelete