ટેસ્ટ-તા-12/08/2024

milupedia
Milankumar shah
0
પ્રશ્ન-1:પારસી ધર્મ નો મુખ્ય તહેવાર કયો?
A) ગુડફાઈડે
B) ગુડી-પડવો
C) પતેતી
D) ક્રિસમસ
Explanation: 
પ્રશ્ન-2:ચેટી-ચાંદ કયા કોનો મુખ્ય તહેવાર છે?
A) યહૂદી
B) સિંધી
C) ખ્રિસ્તી
D) પારસી
Explanation:
પ્રશ્ન-3:ગુડી-પડવો કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે?
A) કેરળ
B) તામિલનાડુ
C) મહારાષ્ટ્ર
D) તમિલનાડુ
Explanation: 
પ્રશ્ન-4:ઓણમ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે
A)કેરળ
B)આંદ્રપ્રદેશ
C)તમિલનાડુ
D)તેલંગાણા
Explanation: 
પ્રશ્ન 5:પોંગલ એ ક્યાં રાજ્યનો મુખ્ય તહેવાર છે?
A) કેરળ
B) તમિલનાડુ
C) આંદ્રપ્રદેશ
D) તેલંગાણા
Explanation: 
પ્રશ્ન 6:વૈશાખી પૂર્ણિમા નો તહેવાર કયા ધર્મ સાથે મુખ્ય રીતે જોડાયેલ છે?
A) જૈન ધર્મ
B) બુદ્ધ ધર્મ
C) ખ્રિસ્તી ધર્મ
D) યહૂદી ધર્મ
Explanation: 

Report Card

Total Questions Attempted: 0

Correct Answers: 0

Wrong Answers: 0

--

Post a Comment

0Comments

Post a Comment (0)