ટેસ્ટ તા-07/08/2024

milupedia
Milankumar shah
0
0%
પ્રશ્ન-1:મુઘલ સામ્રાજ્યની સ્થાપના કયા યુદ્ધ થી થઈ?
A) હલ્દીઘાટી
B) ખાનવા
C) પાણીપત
D) ચોસર
Explanation: 
પ્રશ્ન-2:મુઘલકાળમાં કોનો સમયગાળો સ્થાપત્યનો સુવર્ણયુગ કહેવાય?
A) જહાંગીર
B) શાહજહાં
C) અકબર
D) બાબર
Explanation:
પ્રશ્ન-3:ગ્રાન્ટ ટ્રક રોડ નું નિર્માણ કોને કરાવ્યું?
A) બાબર
B) શાહજહાં
C) શેરશાહ સુરી
D) જહાંગીર
Explanation: 
પ્રશ્ન-4:ભારતમાં "તોપ" નો સૌપ્રથમ ઉપીયોગ કયા યુદ્ધમાં થાય છે?
A)પાણીપત પ્રથમ
B)પાણીપત બીજું
C)પાણીપત ત્રીજું
D)પાણીપત ચોથું
Explanation: 
પ્રશ્ન 5:અકબર ના દાદા નું નામ જણાવો
A) શાહજહાં
B) બાબર
C) જહાંગીર
D) હુમાયુ
Explanation: 
પ્રશ્ન 6:ખાનવા નું યુદ્ધ કોની કોની વચ્ચે થાય છે?
A) બાબર અને મહારાણા પ્રતાપ
B) બાબર અને રાણા સંઘા
C) બાબર અને શિવાજી
D) બાબર અને ઇબ્રાહિમલોદી
Explanation: 

Report Card

Total Questions Attempted: 0

Correct Answers: 0

Wrong Answers: 0

--

Post a Comment

0Comments

Post a Comment (0)