ટેસ્ટ-તા-05/08/2024

milupedia
Milankumar shah
0
0%
પ્રશ્ન-1:ભરાતદેશ નું બંધારણ ભારતના નાગરિકો ને કેટલા મૂળભૂત અધિકાર આપે છે?
A) આંઠ(8)
B) સાત(7)
C) છ(6)
D) નવ(9)
Explanation: 
પ્રશ્ન-2:ભારત દેશના બંધારણ માં કેટલી મૂળભૂત ફરજો આપી છે?
A) દસ(10)
B) અગિયાર(11)
C) બાર(12)
D) તેર(13)
Explanation:
પ્રશ્ન-3:બંધારણનો "આત્મા" કોને કહેવાય?
A) મૂળભૂત ફરજો
B) અનુછેદ
C) આમુખ
D) મૂળભૂત હક્કો
Explanation: 
પ્રશ્ન-4:"આમુખ" એટલે શું?
A)પ્રસ્તાવના
B)પરીશિષ્ટ
C)ભાગ
D)અનુછેદ
Explanation: 
પ્રશ્ન 5:બંધારણ ને તૈયાર કરવામાં કુલ ખર્ચ કેટલો થાય છે?
A) લગભગ 65 લાખ રૂપિયા
B) લગભગ 64 લાખ રૂપિયા
C) લગભગ 62 લાખ રૂપિયા
D) લગભગ 70 લાખ રૂપિયા
Explanation: 
પ્રશ્ન 6:બંધારણ ને તૈયાર થતા કુલ કેટલા વર્ષ લાગે છે?
A) 2 વર્ષ 12 મહિના 20 દિવસ
B) 2 વર્ષ 11 મહિના 18 દિવસ
C) 2 વર્ષ 13 મહિના 19 દિવસ
D) 2 વર્ષ 11 મહિના 20 દિવસ
Explanation: 

Report Card

Total Questions Attempted: 0

Correct Answers: 0

Wrong Answers: 0

--

Post a Comment

0Comments

Post a Comment (0)