0%
પ્રશ્ન-1:ધૂમકેતુ નું પૂરું નામ જણાવો?
A) શંકર ગૌરી ગોવર્ધનરામ જોશી
B) ગૌરી શંકર ગોવર્ધનરામ પટેલ
C) ગૌરી શંકર ગોવર્ધનરામ જોશી
D) ગોવર્ધનરામ ગૌરીશંકર પટેલ
Explanation:
પ્રશ્ન-2:જુમો કોના ઉપર બેસી ને પરણવા ગયો?
A) વેણુ
B) હાથી
C) ઘોડા
D) પાડા
Explanation:
પ્રશ્ન-3:જુમો સવાર માં વેણુની પીઠ ઉપર શું મૂકી ને નીકળતો?
A) માટલું
B) પાણીની ટાંકી
C) પાણીની મશક
D) પાણીની કોઠી
Explanation:
પ્રશ્ન-4:કવિ કોને તીરથ ગણે છે ?
A)માં ના સ્મરણો ને
B)કાશીને
C)રામેશ્વરને
D)હરિદ્વારને
Explanation:
પ્રશ્ન 5:બાળકના ક્ષેમ કુશળ માટે માતા ના મુખે થી કયો શબ્દ વારંવાર સરી પડે છે?
A) ઓવારણાં
B) ખમ્મા
C) અભાગી
D) સાચવજે
Explanation:
પ્રશ્ન 6:બાળકનું દુખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે ?
A) માથે હાથ ફેરવે છે
B) ઓવારણાં લે છે
C) સતત તેની સાથે રહે છે
D) હાથ પકડી બેઠો કરે છે
Explanation:
Post a Comment
0Comments