ટેસ્ટ-તા-11/08/2024

milupedia
Milankumar shah
0
0%
પ્રશ્ન-1:મહારાષ્ટ્ નું જાણીતું લોકનૃત્ય કયું છે?
A) કથ્થક 
B) ઘુમર
C) લાવણી
D) ભવાઈ
Explanation: 
પ્રશ્ન-2:રાજેસ્તાન નું જાણીતું લોક-નૃત્ય જણાવો?
A) કથ્થકલી
B) ઘુમ્મર
C) રાસ
D) ગરબા
Explanation:
પ્રશ્ન-3:કથ્થકલી નૃત્ય કયા રાજ્યનું જાણીતું છે?
A) કેરળ
B) તામિલનાડુ
C) ઉત્તરપ્રદેશ
D) તમિલનાડુ
Explanation: 
પ્રશ્ન-4:ગરબી એ કોના દ્વારા ગાવામાં આવે છે?
A)પુરુષો
B)સ્ત્રીઓ
C)બાળકો
D) બન્ને
Explanation: 
પ્રશ્ન 5:"ભવાઈ" ના પિતા કોને કહેવામાં આવે છે?
A) રામજી ઠાકર
B) અસાઈત ઠાકર
C) ઈસાલિત ઠાકર
D) મોહનલાલ ઠાકર
Explanation: 
પ્રશ્ન 6:ગરબી ના પિતા કોને કહેવાય?
A) દુર્લભ મેવાડા
B) વલ્લભ મેવાડા
C) સુલભ મેવાડા
D) અસિત મેવાડા
Explanation: 

Report Card

Total Questions Attempted: 0

Correct Answers: 0

Wrong Answers: 0

--

Post a Comment

0Comments

Post a Comment (0)