ધો-8 સામાજિક વિજ્ઞાન પાઠ-9 સંસાધન

milupedia
Milankumar shah
1
0%
પ્રશ્ન-1:હું સર્વ સુલભ સંસાધન છું?
A) ધાતુઓ
B) યુરેનયમ
C) ઑક્સીજન
D) ખનીજ તેલ
Explanation: 
પ્રશ્ન-2:નીચેના માંથી કયું સંસાધન માનવ સર્જિત છે?
A) ચૂનો
B) સિમેન્ટ
C) માટી
D) ચિરોડી
Explanation:
પ્રશ્ન-3:પૃથ્વી પર કુલ પાણી નો જથ્થો કેટલો છે?
A) 88%
B) 80%
C) 71%
D) 2.7%
Explanation: 
પ્રશ્ન-4:કયું પ્રાણી ભારત ના જંગલ માથી લુપ્ત થયુ છે?
A)ચિતો
B)સિંહ
C)વાઘ
D)દીપડો
Explanation: 
પ્રશ્ન 5:કચ્છ માં જોવા મળતું કયું પક્ષી આજે લુપ્ત થઈ રહ્યું છે?
A) બગલો
B) ઘોરડ
C) ચકલી
D)સફેદ કબૂતર
Explanation: 
પ્રશ્ન 6:નીચેના માથી કયું સંસાધન માનવ સર્જિત નથી?
A) ઈંટ
B) આરસપહાણ
C) બારી-બારણાં
D) સિમેન્ટ
Explanation: 

Report Card

Total Questions Attempted: 0

Correct Answers: 0

Wrong Answers: 0

--






Post a Comment

1Comments

Post a Comment