0%
પ્રશ્ન-1:પૃથ્વી ઉપર દિવસ-રાત્રી શેના કારણે થાય છે?
A) પૃથ્વી સૂર્યની આસપાસ ફરે તેથી
B) સૂર્ય પૃથ્વી ની આસપાસ ફરે તેથી
C) પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે તેથી
D) સૂર્ય પોતાની ધરી ઉપર ફરે તેથી
Explanation:
પ્રશ્ન-2:વર્ષ બદવાની ઘટના શેના કારણે થાય છે?
A) સૂર્ય પૃથ્વી ની આસપાસ ફરે તેથી
B) પૃથ્વી સૂર્ય ની આસપાસ ફરે તેથી
C) ચંદ્ર પૃથ્વી ની આસપાસ ફરે તેથી
D) પૃથ્વી ચંદ્ર ની આસપાસ ફરે તેથી
Explanation:
પ્રશ્ન-3:ધ્રુવ નો તારો કઈ દિશામાં જોવા મળે
A) પૂર્વ
B) દક્ષિણ
C) ઉત્તર
D) પશ્ચિમ
Explanation:
પ્રશ્ન-4:સૂર્ય એ કયા બે વાયુ થી બનેલો ધકધકતો ગોળો છે?
A)હાઇડ્રોજન અને હિલિયમ
B)હાઇડ્રોજન અને ઓક્સિજન
C)હાઇડ્રોજન અને કાર્બનડાયોક્સાઇડ
D)હાઇડ્રોજન અને લીથીયમ
Explanation:
પ્રશ્ન 5:વાતાવરણ માં ઑક્સિજન નું પ્રમાણ કેટલું?
A) 25%
B) 21%
C) 20%
D) 22%
Explanation:
પ્રશ્ન 6:વાતાવરણ માં કયાં વાયુ નું પ્રમાણ સૌથી વધુ છે?
A) ઓક્સિજન
B) નાઇટ્રોજન
C) કાર્બન-ડાયોક્સાઇસ
D) આર્ગોન
Explanation:
Report Card
Total Questions Attempted: 0
Correct Answers: 0
Wrong Answers: 0
--
Post a Comment
0Comments