0%
પ્રશ્ન-1:ભારતમાં સૌ પ્રથમ આવનાર યુરોપીયન પ્રજા કઈ હતી?
A) અંગ્રેજો
B) સ્પેનિશ
C) પોર્ટુગીઝ
D) ડચ
Explanation:
પ્રશ્ન-2:અંગ્રેજો ભારતમાં કયા નંબરે આવે છે ?
A) બીજા
B) ત્રીજા
C) ચોથા
D) પેહલા
Explanation:
પ્રશ્ન-3:યુરોપ સાથે વેપાર કરવાનો પ્રથમ જમીન માર્ગ કયો હતો
A) તજાકિસ્થાન
B) ઉજ્બેકિસ્થાન
C) કોન્સ્ટેટીનોપલ
D) તુર્કીસ્થાન
Explanation:
પ્રશ્ન-4:કોન્સ્ટેટીનોપલ કોણ જીતી લે છે?
A)તૂર્કો
Bફિરંગીઓ
C)અંગ્રેજો
D)ડચ
Explanation:
પ્રશ્ન 5:વસ્કોદગામાં ક્યાં ના વતની હતા?
A) ફ્રાન્સ
B) પોર્ટુગલ
C) ઈજરાઈલ
D)મોસ્કો
Explanation:
પ્રશ્ન 6:અંગ્રેજો વેપાર માટે ભારત ક્યારે આવે છે
A) ઇસ-1664
B) ઇસ-1600
C) ઇસ-1667
D) ઇસ-1498
Explanation:
ALL ANSWERS ARE COMPLETED ✅
ReplyDeleteVANSH PARMAR 🇮🇳