ધો-8 ગુજરાતી પાઠ-5 અને 6 એક મુલાકાત અને ધુળયો મારગ

milupedia
Milankumar shah
1
0%
પ્રશ્ન-1:ગુજરાત વિધાન સભા ને કયા નામે ઓળખવા માં આવે છે?
A) જવાહરલાલ નહેરુ ભવન
B) મહાત્મા ગાંધી ભવન
C) વિઠ્ઠલભાઈ પટેલ ભવન
D) રવિશંકર રાવલ ભવન
Explanation: 
પ્રશ્ન-2:ગ્રીન સીટી તરિકે કયું નગર ઓળખાય છે?
A) અમદાવાદ
B) ગાંધીનગર
C) વડોદરા
D) રાજકોટ
Explanation:
પ્રશ્ન-3:ધૂળયો મારગ કાવ્ય નો પ્રકાર કયો છે?
A) સમૂહ ગીત
B) પ્રાર્થના ગીત
C) ઊર્મિ કાવ્ય
D) લોક ગીત
Explanation: 
પ્રશ્ન-4:ધુળયો મારગ એટલે કેવો મારગ?
A)સાદો-સાત્વિક માર્ગ
B)પૈસા વાળો માર્ગ
C)લાલચ-લોભ વાળો માર્ગ
D)ચોરી વાળો માર્ગ
Explanation: 
પ્રશ્ન 5:કવિ ઉપર વાળી બેક કોને માને છે?
A) આકાશ
B) ઈશ્વર
C) સ્ટેટ બેન્ક
D)રિઝર્વ બેન્ક
Explanation: 
પ્રશ્ન 6:સોનુ શબ્દ નો સમાનાર્થી શબ્દ જણાવો?
A) ગરીબ,નિર્ધન
B) હેમ,કંચન
C) રસ્તો,પથ
D) સુંદર,શુશીલ
Explanation: 

Report Card

Total Questions Attempted: 0

Correct Answers: 0

Wrong Answers: 0

--




Post a Comment

1Comments

Post a Comment