ધો-7 સામાજિક વિજ્ઞાન પાઠ-15 લોકશાહી માં સમાનતા

milupedia
Milankumar shah
4
0%
પ્રશ્ન-1:ભારત દેશ નું સંચાલન કરવાની માર્ગદર્શિકા કઈ છે?
A) ધાર્મિક ગ્રંથો
B) ગ્રંથો
C) બંધારણ
D) ઉપનિષદો
Explanation: 
પ્રશ્ન-2:વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશ નું છે?
A) કેનેડા
B) ભારત
C) અમેરિકા
D) રશિયા
Explanation:
પ્રશ્ન-3:મતદાન કરવાનો અધિકાર કઈ ઉંમરે આપવામાં આવે છે?
A) 21 વર્ષ
B) 16 વર્ષ
C) 18 વર્ષ
D) 22 વર્ષ
Explanation: 
પ્રશ્ન-4:કેટલા વર્ષ થી નીચેના બાળક સાથે કામ કરાવવુ ગુનો કેહવાય?
A)14 વર્ષ
B)10 વર્ષ
C)12 વર્ષ
D)15 વર્ષ
Explanation: 
પ્રશ્ન 5:નીચેના માથી કઈ સ્વતંત્રતા આપણા ને મળેલ નથી?
A) હરવા-ફરવાની
B) કોઈને મારવાની
C) કામ-ધંધો કરવાની
D) બોલવાની-વાતો કરવાની
Explanation: 
પ્રશ્ન 6:6 થી 14 વર્ષના બાળકો ને મફત અને ફરજીયાત શિક્ષણ કઈ કલમ(એક્ટ) મુજબ આપવામાં આવે છે?
A) CPC ACT
B) RTE ACt
C) SRP ACT
D) CRC ACT
Explanation: 

Report Card

Total Questions Attempted: 0

Correct Answers: 0

Wrong Answers: 0

--




Post a Comment

4Comments

Post a Comment