0%
પ્રશ્ન-1:ઉતર ભારત ના કયા રાજા ના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા?
A) ભોજ
B) પુલકેશી બીજા
C) હર્ષવર્ધન
D) અશોક
Explanation:
પ્રશ્ન-2:ચૌલુકયો બિજા કયા નામે ઓળખાતા?
A) ચૌહાણ
B) સોલંકી
C) ચાવડા
D) ચંદેલ
Explanation:
પ્રશ્ન-3:બુદેલખંડ રાજ્ય પાછળ થી કયા નામે ઓળખાયું?
A) પ્રતિહાર
B) ઉજજેયની
C) જેજાકભૂકતી
D) ચૌલુકયા
Explanation:
પ્રશ્ન-4:તરાઈનું મેદાન કયા પ્રદેશ વચ્ચે આવેલું છે?
A) થાનેશ્વર અને કર્નલ
B) થાનેશ્વર અને શાકભરી
C) થાનેશ્વર અને કનોજ
D) થાનેશ્વર અને કલિંગ
Explanation:
પ્રશ્ન 5:મલાવ તળાવ ક્યાં આવેલું છે ?
A) અમદાવાદ
B) ધોળકા
C) વિસનગર
D) દ્વારકા
Explanation:
પ્રશ્ન 6:ગુજરાત જીત્યા બાદ સુલતાનો ગુજરાત માં કોણ નિમણૂક કરતાં?
A) સરદાર
B) સુબા
C) જમીનદાર
D) પ્રધાન
Explanation:
1.c
ReplyDelete2.b
3.c
4.a
5.b
6.b
Nam
Parmar Rohit 7-B 6/6right answers
ReplyDelete