0%
પ્રશ્ન-1:બંધારણ એટલે શું?
A) દેશ ના લોક ને વાંચવા માટે નું પુસ્તક
B) દેશ ના લોકો માટે નો ધાર્મિક ગ્રંથ
C) દેશ નું સંચાલન કરવાની માર્ગદર્શિકા
D) દેશ ના લોકો માટે ની યાદી-નોંધણી
Explanation:
પ્રશ્ન-2:બંધારણ ની શરૂઆત શાના થી થાય છે?
A) વાક્યો
B) આમુખ
C) ભાગ
D) આર્ટીકલ
Explanation:
પ્રશ્ન-3:બંધારણ તૈયાર કોણે કર્યું
A) ગાંધીજી
B) જવાહરલાલ નહેરુ
C) બાબા સાહેબ આંબેડકર
D) લાલ બહાદુર શાસ્ત્રી
Explanation:
પ્રશ્ન-4:બંધારણ તૈયાર થતા કેટલો સમય લાગે છે?
A)2 વર્ષ 11 મહિના 18 દિવસ
B)2 વર્ષ 12 મહિના 20 દિવસ
C)2 વર્ષ 08 મહિના 19 દિવસ
D)2 વર્ષ 10 મહિના 22 દિવસ
Explanation:
પ્રશ્ન 5:ડો-બાબા સાહેબ આંબેડકર કઈ સમિતિ ના અધ્યક્ષ હતા?
A) પ્રાંતિય સમિતિ
B) ખરડા સમિતિ
C) લોક સમિતિ
D) સંચિત સમિતિ
Explanation:
પ્રશ્ન 6:બંધારણ તૈયાર કાઈ તારીખે થાય છે?
A) 26 જાન્યુઆરી 1949
B) 26 નવેમ્બર 1949
C) 26 નવેમ્બર 1950
D) 26 જાન્યુઆરી 1950
Explanation:
Done 👍✅
ReplyDeleteSalat vaishali mahesh bhai
ReplyDelete