0%
પ્રશ્ન-1:આદિ માનવો નું જીવન કેવું હતું?
A) શહેરી જીવન
B) સ્થાયી જીવન
C) ભટકતું જીવન
D) ગ્રામીણ જીવન
Explanation:
પ્રશ્ન-2:ભીમ બેટકા કયા રાજ્ય માં આવેલું છે?
A) ગુજરાત
B) મધ્યપ્રદેશ
C) રાજેસ્તાન
D) મહારાષ્ટ્
Explanation:
પ્રશ્ન-3:આદિમાનવો ના જીવન ને બદલનારી પ્રથમ ક્રાંતિ ની શોધ કઈ હતી?
A) તલવાર
B) બંદૂક
C) અગ્નિ
D) વીજળી
Explanation:
પ્રશ્ન-4:સ્થાઈ જીવનમાંઆદિમાનવો એ નીચે પૈકી કઈ પ્રવુર્તિ શરૂ કરી ન હતી?
A)ઉદ્યોગો
B)પશુપાલન
C)કૃષિ
D)અનાજ સંગ્રહ
Explanation:
પ્રશ્ન 5:આદિમાનવો શિકાર કરવા માટે કયાં હથિયાર નો પ્રયોગ કરતા ન હતા?
A) પથ્થર ના હથિયાર
B) બંદૂક
C) લાકડા ના હથિયાર
D) હાડકા ના હથિયાર
Explanation:
પ્રશ્ન 6:સ્થાઈ જીવન શરૂ થતાં આદિમાનવો કેવા પશુઓ પાળતા હતા?
A) હિંસક પશુઓ
B) દુધાળા પશુઓ
C) જંગલી પશુઓ
D) ખુંખાર પશુઓ
Explanation:
હર્ષિલ ના 4 સાચા છે 6-છે
ReplyDeleteહર્ષિલ ના 4 સાચા છે 6-c
ReplyDeletePatel Shrey 6 c
ReplyDelete6/6 answers right 😎