ધો-6 સામાજિક વિજ્ઞાન પાઠ-9 આપણું ઘર પૃથ્વી

milupedia
Milankumar shah
1
0%
પ્રશ્ન-1:હું સૂર્ય ની સૌથી નજીક નો ગ્રહ છું?
A) ગુરુ
B) શુક્ર
C) બુધ
D) પૃથ્વી
Explanation: 
પ્રશ્ન-2:0* અક્ષાંશવૃત કયા નામે ઓળખાય છે?
A) મકરવૃત
B) વિષુવવૃત
C) ધનુર્વૃત
D) રેખાંશવૃત
Explanation:
પ્રશ્ન-3:હું મારી ધરી ઉપર 23.5 નો ખૂણો બનાવું છું?
A) ચંદ્ર
B) શુક્ર
C) પૃથ્વી
D) સૂર્ય
Explanation: 
પ્રશ્ન-4:મને ભીમકાય ગ્રહ પણ કહેવામા આવે છે?
A)ગુરુ
B)શુક્ર
C)પૃથ્વી
D)સૂર્ય
Explanation: 
પ્રશ્ન 5:મને ઓળંગવાથી તારીખ બદલાય છે?
A) વિષુવૃત રેખા
B) આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા
C) રાજ્ય દિનાંતર રેખા
D) દિશાંતર રેખા
Explanation: 
પ્રશ્ન 6:હું પૃથ્વી ની જોડિયા બહેન કે ભાઈ તરેકે ઓળખાવું છું?
A) ગુરુ
B) શુક્ર
C) શનિ
D) બુધ
Explanation: 

Report Card

Total Questions Attempted: 0

Correct Answers: 0

Wrong Answers: 0

--






Post a Comment

1Comments

Post a Comment